Monday, December 27, 2010

Gujarati Shayari

હુ ઇ નથી જે કોઇના જીવનની વાર્તા બની જાઉ
હુ ઇ નથી કે કોઇની આંખના અશ્રુ બની જાઉ
હુ તો એક વ્હાલ નો દરિયો છુ
જેના જીવન માં જાઉ તેની “ઝીંદગી” બની જાઉ

No comments:

Post a Comment